તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરની પ્રાથમિક શાળામાં શિલ્ડ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર | રાધનપુરમાં શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળામાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને શિલ્ડ વિતરણ સમારોહમાં ટ્રસ્ટી અને સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને મેહુલભાઈ જોશીએ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ભૂલકા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા.શાળાના આચાર્યા રેખાબેન ઠક્કરે મહેમાનોનું સ્વાગત કર્યું હતુ.વિદ્યાર્થીઓને શિલ્ડનું વિતરણ કર્યું હતું.જેનું સંચાલન સરોજબેન પટેલ અને હીનાબેન પટેલે કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો