તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરની ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિલ્ડ વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાધનપુર | રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.ડી.ઠક્કરબાપા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને તેમજ ડો.ગોવીંદજી ઠાકોરની ઉપસ્થિતિમાં શાળાના ભુલકાઓનો શિલ્ડ તેમજ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમા શાળાના તેજસ્વી ભુલકાઓને શિલ્ડ અને ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝર રીનાબેન અને ધરતીબેને કર્યું હતું.જ્યારે આભારવિધિ વાઇસ પ્રિન્સિપાલ શિલ્પાબેન ઠક્કરે કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો