તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેઠ કે. ટી. હાઈ.ની છાત્રા વક્તૃત્વ સ્પર્ધામાં ઝળકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની શેઠ કે.ટી હાઈસ્કૂલની છાત્રા શ્લોકા ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં સુમેરુ જૈન તીર્થ, મિયાગામ વડોદરા ખાતે ભાગ લઈ મહાત્મા ગાંધી વિશે વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતુ. જે બદલ શાળાના પ્રમુખ અશ્વિનભાઈ જોશી, કારોબરી સભ્યો, આચાર્ય વિભાષભાઈ રાવલ, અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો