તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર નગરપાલિકા દ્વારા વેરા બાકીદારોની10 મિલકતો સીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર પાલિકા દ્વારા વેરો વસૂલવા માટે કડકાઇના પગલાંના ભાગરૂપે 25 બાકીદારોને નોટિસ અપાઇ છે. જ્યારે ભાભર માર્કેટયાર્ડમાં બુધવારે 10 બાકીદારોની મિલકત સીલ કરાતા અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

ભાભર નગરપાલિકા દ્વારા 10,000 થી વધુ વેરો બાકી હોય તેવા 25 મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બજાવવા છતાં બાકીદારોના પેટનું પાણી ન હાલતા આખરે પાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાની સુચના મુજબ કર્મચારી જયેશ ચૌધરી, મહેશભાઈ, અનુસંધાન પાના નં-2

10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 25 મિલકતધારકોને નોટિસ

_photocaption_ભાભર માર્કેટયાર્ડમાં 10 વેરા બાકીદારોની મિલકત સીલ કરાઈ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...