તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદની તપોવન વિદ્યામંદિરમાં વિજ્ઞાન મેળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ | તલોદમાં આવેલી તપોવન વિદ્યા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કે જી થી ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ મળીને ૧૧૧ જેટલા પ્રયોગો પ્રદર્શન કરી પોતાની અંદર રહેલી આગવી શક્તિની ઓળખ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે વાલીગણ હાજર રહ્યા હતા અને શાળાના સંચાલકોએ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત રહેલા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તસવીર - પ્રતીક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો