તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં સાયન્સ એન્ડ મેથ્સ ટેલેન્ટ ટેસ્ટયોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા | બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ, રૂચિ વધે તેવા શુભ આશયથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી શાળામાં\\\"સ્કાય સુપર બ્રેઇન સાયન્સ એન્ડ મેથ્સ ટેલેન્ટ ટેસ્ટ-2020’ નું આયોજનમાં ડીસાની વિવિધ શાળાના એક હજારથી વધુ બાળકોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં આઇએમએ ડીસાના પ્રમુખ ડૉ.ગીરીશભાઈ પંચાલ, ડૉ.ભુપેન્દ્ર પઢીયાર, ડૉ.નરેશ પટેલ, ડૉ.પરેશ ઠકકર, ડૉ.પ્રવિણ ઠકકર, સીઆરસી કો.ઓડીનેટર દિનેશભાઇ દેસાઇ અને સંસ્થાના પ્રતિ ટ્રસ્ટી ડૉ.સુનિલભાઈ આચાર્ય એટેબ્લેટ, ક્રિકેટ કીટ, ઘડીયાળ અને ઇનામ આપ્યા હતા. શાળાના સીઇઓ ધન્યા મેમ અને આચાર્ય ભરતભાઇ માળી-શિક્ષકો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો