તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિનગર પ્રાથમિક શાળામાં 40 બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરના આરોગ્ય કાર્યકર ચિરાગ એસ.ચાવડા છેલ્લા કેટલાક વર્ષથી અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરે છે તેમની દીકરી મૈત્રીને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમણે રાધનપુર તાલુકાની રવિનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ના 40 બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.અગાઉ પણ એચઆઈવી ગ્રસ્ત બાળકો તેમજ ટી.બી.ના દર્દી સાથે આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ગોતરકા મેડિકલઓફિસર ડો. કેતન ઠક્કર, રવિનગર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ તન્ના,શાળાનો સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આશાબહેનો,આંગણવાડી કાર્યકર ભરતભાઈ સિંધવ, સરપંચ ઈકબાલ ઘાંચી, તલાટી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો