તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરડોઈના કલાકાર મંત્રી અને સચિવની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ: મોડાસા તાલુકાના સરડોઈના રાષ્ટ્રીય લોકકલાકાર મોતીભાઈ ભગવાનભાઈ નાયકે ભારતીય લોકકલા મહાસંઘ-પ્રયાગરાજ(ઉ. પ્ર.)ના અધ્યક્ષ અતુલકુમાર યદુવંશીના વડપણ હેઠળ દેશનું પ્રતિનિધિત્વ કરી ન્યુ દિલ્હી ખાતે 12જૂન થી 15મી જૂન સુધી શાસ્ત્રીભવન ખાતે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય, યુવાસેવા-રમતગમત-સાંસ્કૃતિક મંત્રાલયના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રહલાદસિંહ પટેલ તેમજ હોટેલ સંગરીલા ઇરાઝમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહના અંગત સચિવ રાજીવકુમાર શુક્લાની મુલાકાત લઈ દેશના અગિયાર રાજ્યોના પ્રતિનિધિઓએ બન્ને મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ. અજય નાયક

અન્ય સમાચારો પણ છે...