તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના પહાડામાં લીંબચીયા સમાજ દ્વારા યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ : ભિલોડા તાલુકાના ટોરડા પાસેના પહાડા ગામે આવેલ મંદિરે પહાડીયા ગોગા મહારાજનો હવન યોજાયો હતો. આ હવન પૂજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધિ થી સંપન્ન કરાયો હતો. યજ્ઞને સફળ બનાવવા મહેન્દ્રભાઈ રેવભાઈ લીંબચીયા, ગોરધનભાઇ રેવભાઈ,હસમુખભાઈ ચુનિભાઈ,ભરતભાઇ અમરતભાઈ લીંબચીયા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...