તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરઆરસેલેે 1.72 લાખના દારૂ સાથે એકને પકડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર આર.આર.સેલની ટીમ ના વિરભસિંહ રણજીતસિંહ અને ઇમરાનખાન નજા મિયા સ્ટાફ સાથે માલપુરની સોમપુર ચોકડી પર મોડી રાત્રે વોચગોઠવી વાહન ચેકિંગ કામગીરી હાથધરી હતી હરમિયાન ધનસુરા રોડપર પસાર થઇ રહેલી બોલેરો જીપ નંબર જી.જે.9એમ.6046 નો પીછો કરી જીપને અણીયોર કંપા પાસેથી ઝડપી પાડી તલાશી લેતા વિદેશીદારૂ જુદીજુદી બ્રાન્ડની પેટી નંગ 43 બોટલ નંગ 1602 કિંમત રૂપિયા 172200 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જીપ અને વિદેશીદારૂ સહિત કુલ રૂપિયા 4,72200નો મુદ્દામાલ કબજે લઇ ચાલક ભરતભાઇ રમેશભાઇ ઠાકોર રહે.વાલેર તા.ધાનેરા જિ.બનાસકાંઠા હાલ રહે. ઉભરાણ તા.માલપુર ના આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને માલપુર પોલીસને સોપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...