તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની નારણદેવી પ્રા.શાળા પાસે પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ રીપેર કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | નારણદેવી પ્રાથમિક શાળા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતાં જાહેર રસ્તે પાણી રેલાયું હતું અને રસ્તામાં પાણી ભરાતા રસ્તે આવેલા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું. તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઇ રહ્યા છે અને પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં પીવાના પાણીથી રહીશો વંચિત રહ્યા હતા. આથી ‘દિવ્ય ભાસ્કર’માં રવિવારે અહેવાલ પ્રસિધ્ધ થતાં પાલિકા દ્વારા પાઇપ લાઇનમાં પડેલું ભંગાણનું રીપેરીંગ કામગીરી હાથ ધરી જાહેર રસ્તે રેલાતો પાણીના પ્રવાહને બંધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો