તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી.બોરિયા સનાતન આશ્રમમાં સ્મરણાંજલી કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇ : પ્રાંતિજના સી બોરીયા સનાતન ધર્મ આશ્રમમાં રવિવારે સ્મરણાંજલી નો કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ગૌરંગ શરણ દેવાચાર્ય પ્રેમજીભાઈ પટેલ કે સી પટેલ આર ડી શાહ રામજીભાઈ કિશનસિંહ પરમાર બલભદ્ર સિંહ રાઠોડ વિજય દિપસિંહ રાઠોડ વસંત રામ મહારાજ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનુસંધાને કવિ પ્રતાપ સિંહ રાઠોડ ના કેટલાંક કાવ્યો ગઝલો ને રસિકોએ વાગોળી હતી. પ્રેમજીભાઈ કવિએ જણાવ્યું કે કવિઓમાં એક એવા નામખ્યાત કવિ પ્રતાપ સિંહ રાઠોડ જે સારસ્વતના હુલામણા નામે ઓળખાતા જેઓની આજે મોટી ખોટ પડી છે. કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો