તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના માલપુર-મેઘરજ રોડ ઉપર મારૂતિ વિકાસ મંડળ દ્વારા ઝાડ પર રીફલેક્ટર લગાવવામાં આ‌વ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસામાંથી પસાર થતા માલપુર - મેઘરજ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યાં છે જેમાં કેટલાક વાહનચાલકોનો ભોગ લેવાયો છે આ માર્ગો ઉપર ટ્રાફિક નિયમ અંતર્ગત માર્ગ ઉપર કે વૃક્ષો ઉપર રીફલેકટર પણ લગાવવામાં આવ્યા નથી. જેથી તેમણે રાત્રિ દરમિયાન વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોડાસાના મારુતિ વિકાસ મંડળ ના સભ્યો દ્વારા આર.એન્ડ બી. નું ધ્યાન દોરેલ તેમ છતાં ઝાડ ઉપર કોઈ પણ પ્રકારના રીફલેક્ટર જેવી વસ્તુ ના લગાવતા નિલેશ જોશી, અમિત કવિ, કિરણ ઠાકોર, ધર્મેન્દ્ર સિંહ મિત્રોએ સાથે મળી અડચણરૂપ અકસ્માત રૂપ ઝાડ ઉપર રીફલેક્ટર લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો