તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલીમાં રામનવમી પર્વની ઊજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી : વડાલી શહેરની મધ્યે આવેલા રામજી મંદિરમાં શ્રી રામ ભગવાનના હિંડોળા દર્શન રાખવામાં આવ્યા હતા.જેને લઈ લોકોએ મોટી સંખ્યામાં ઉમટી ભગવાન શ્રી રામને હિંડોળે જુલાવી ધન્ય થયા હતા. જ્યારે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ની પ્રતિમાને વિવિધ શણગારોથી સજવામાં આવી હતી. જેના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં મંદિરમાં વહેલી સવારથી ઉમટી પડી જયશ્રી રામના નારા લગાવતા વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ. આ પ્રસંગે મંદિરમાં ભજન અને આરતી યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...