તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનવિભાગ અને જીવદયા મિત્ર મંડળ દ્વારા રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ નોર્મલ વિસ્તારના રેન્જ અને ખેડબ્રહ્મા જીવદયા મિત્ર મંડળ અને શેઠ કે.ટી. હાઇસ્કૂલના બાળકો દ્વારા પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં આર.એ.સો. જયપાલસિંહ ચાવડા તથા સ્ટાફ, જીવદયા મિત્રમંડલના મનીષભાઈ કોઠારી, ભુપેન્દ્ર પટેલ, શેઠ કેટી હાઇસ્કૂલના આચાર્ય વિભાસભાઈ રાવલ, કપિલભાઈ ઉપાધ્યાય અને બાળકો અને સ્ટાફ જોડાયો હતો. રેલીને શાળાના ટ્રસ્ટી કીર્તિકુમાર યુ. જોશીએ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી 02775 221384 કાર્યરત રહેશે અને જીવદયા મિત્ર મંડળનો હેલ્પ લાઇન નંબર 85303 01308 પણ કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો