તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલસીબી ટીમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો રાજસ્થાનની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એલસીબી ટીમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો રાજસ્થાનની રાણી બોર્ડરથી કારમાં ઘૂસાડવાનો હોવાની મળેલી માહિતી અનુસાર એલસીબી જમાદાર અનિરૂદ્ધ સિંહે વિજયનગર એસ્સાર પેટ્રોલ પંપ, શ્રદ્ધા હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. જેમાં બાતમી અનુસારની રાજસ્થાન તરફથી આવતી કાર નંબર જીજે 04ડબલ્યુ 5312 ના ચાલકે પોલીસની ગાડી જોઈ કારને રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો. જે કારની તલાશી લેતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 54000 ની 72 બોટલ મળી આવતા એલસીબી જમાદાર અનિરૂદ્ધ સિંહે કાર તથા દારૂનો જથ્થો મળી 2,54,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો