તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુરમાં દેશના બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડો.બાબાસાહેબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં દેશના બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડો.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મજયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.દલિત મહોલ્લામાં આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને જયધોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.નાના બાળકો, વડીલો અને યુવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા.ત્યાર બાદ શોભાયાત્રા યોજવામાં આવી હતી,આ પ્રસંગે સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...