તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર : રાધનપુરમાં ભાજપ દ્વારા વોર્ડ નં.7ના મસાલી રોડ ઉપર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં ભાજપ દ્વારા વોર્ડ નં.7ના મસાલી રોડ ઉપર કમલદિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ભારત દેશનો નકશો બનાવીને દિપ પ્રગટાવ્યા હતા.આ ઉપરાંત શંકરભાઇ ચૌધરીએ સરકારની વિવિધ યોજનાના લાભ લીધા હોય તેવા લાભાર્થીઓની ઘરે જઈને મુલાકાત કરી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી,શહેર પ્રમુખ જશુભાઈ રાવલ,મહામંત્રીઓ કમલેશભાઈ તન્ના,મુકેશભાઈ ફરાર,કોર્પોરેટર અંકુરભાઈ જોશી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો