તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર : રાધનપુરમાં હિંમતવિદ્યાનગર સ્થિત અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં હિંમતવિદ્યાનગર સ્થિત અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર્ટસ અેન્ડ કોમર્સમાં મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કોલેજમાં ચાલતા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બી.એડ.અભ્યાસક્રમની પાંચમી પરિચય બેઠક યોજવામાં આવી હતી,જેમાં ઉદઘાટક ડો.નવીનભાઈ ઠક્કરે શિક્ષકોના કર્તવ્ય અને સમાજમાં તેમના સ્થાન વિષે રસપ્રદ માહિતી આપી હતી.કોલેજના પ્રિન્સિપાલ અને સંયોજક ડો.સી.એમ.ઠક્કરે મહેમાનોને આવકારી ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી તેમજ શિક્ષકોના મહત્વ અને સંસ્થા વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ઉષાબેને કર્યું હતું,જયારે આભારવિધિ ડો.જી.એન.પ્રજાપતિએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો