તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુર તાલુકાના પ્રેમનગર(ધર્મનગર) ગામે મહેમદાવાદ જિલ્લા પંચાયત બેઠકના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુર તાલુકાના પ્રેમનગર(ધર્મનગર) ગામે મહેમદાવાદ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય જગદીશભાઈ રાઠોડની રજૂઆતના પગલે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી દોઢ લાખ રૂપિયા અને એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાંથી દોઢ લાખ રૂપિયા મળીને કુલ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે પ્રેમનગર(ધર્મનગર) પ્રાથમિક શાળામાં બાળકોને ધૂળમાંથી છુટકારો અપાવવા માટે અંદર અને બહાર પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે.પેવર બ્લોકની કામગીરીની જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ, ડેલિગેટ હમીરજી ઠાકોર અને ગામના સરપંચ રામાજી ઠાકોરે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...