તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : ઘી ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન-મહેસાણા દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : ઘી ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન-મહેસાણા દ્વારા આયોજિત યુનિવર્સીટી કક્ષાની ઉત્તર ગુજરાતની કવીઝ સ્પર્ધામાં રાધનપુરની આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજનો વિદ્યાર્થી સમીર એચ.ઘાંચીએ કોલેજના પ્રિન્સિપાલ ડો.સી.એમ.ઠક્કરની પ્રેરણાથી અને ડો.ભરતભાઈ કાનાબારના માર્ગદર્શનથી પ્રથમ નંબર મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થી અને કોલેજને ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ.1000 નું ઇનામ આપવામાં આવ્યું હતું.ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને કોલેજ પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવીને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...