રાધનપુર : રાધનપુરમાં ઠાકોર સમાજ દ્વારા સમાજની કન્યાઓના શિક્ષણ માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં ઠાકોર સમાજ દ્વારા સમાજની કન્યાઓના શિક્ષણ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,જે અંતર્ગત ગામે ગામ જઈને શિક્ષણકુંભ દ્વારા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે. રાધનપુર એસ.ટી.ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે સેવા બજાવતા ચેલાજી રાજુજી ઠાકોરે સમાજની કન્યાઓના શિક્ષણ માટે રૂ.5100 નું દાન આપીને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. સમાજના મોભી ડો.ગોવિંદજી ઠાકોર તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમને દાન અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...