તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર : રાધનપુરના નાયતવાડામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નાયતવાડા, અબિયાણા, મસાલી,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરના નાયતવાડામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નાયતવાડા, અબિયાણા, મસાલી, ધોળકડા ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યોની ઉપસ્થિતિમાંયોજાયેલા પ્લાસ્ટિક નિવારણ તેમજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કામમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શું મદદ કરી શકે ? તે અંગે ગ્રામ પંચાયતના સરપંચો સાથે વાર્તાલાપ કરાયો હતો.અને તેના એક્શન પ્લાન બનાવવા માટે માર્ગદર્શન આપાયું હતું.રિલાયન્સ ફાઉન્ડેશનના ગુજરાતના હેડ ભરતભાઈ પટેલ,નાયતવાડા ગામના સરપંચ જોશનાબેન લાખાભાઇ રબારીએ સ્વચ્છ શક્તિ-2019 નો હરિયાણા મુકામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્ઠ સરપંચ તરીકે ભાગ લીધો હતો,જે સ્વચ્છ શક્તિ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપીને ગામને પ્લાસ્ટિક મુક્તબનાવવાનો સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો