તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ અેન્ડ કોમર્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજમસ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા સંત અને મહાભારતની કથાને ઊંડાણપૂર્વક આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી સમજાવનાર સુરતના સંતશ્રી સતશ્રીના પાવન પગલાં થયા હતા.ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણી,કોલેજના પ્રિ.ડો.સી.એમ.ઠક્કર,મે.ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઅલએ સંતનું સ્વાગત કર્યું હતું. સંતે કોલેજની લાયબ્રેરી,કોમ્પ્યુટર લેબ,સેમિનાર હોલ અને ઓફિસોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...