તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર : તાલુકાના નાનાપુરા પ્રા શાળાના આચાર્ય બાબુભાઇ ધુડાભાઇ પટેલનુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : તાલુકાના નાનાપુરા પ્રા શાળાના આચાર્ય બાબુભાઇ ધુડાભાઇ પટેલનુ તા.1 ઓગસ્ટ 2018 ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયુ હતુ .તેઓ ધી રાધનપુર તાલુકા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીના ચાલુ સભ્ય હોવાથી ગુરુવારે મંડળીના ચેરમેન બચુભાઇ નાડોદા તથા મંત્રી દશરથભાઈ ચૌધરી દ્વારા મંજૂર કરાવેલ અકસ્માત વિમાની રકમના રૂ.5 લાખનો ચેક અર્પણ કરીને પરીવારને આથિઁક સહાય કરવામા આવી

અન્ય સમાચારો પણ છે...