તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુંસરી: તલોદ તાલુકાના પુંસરી ગામે પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ દ્વારા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુંસરી: તલોદ તાલુકાના પુંસરી ગામે પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ ગામના 300 જેટલા બાળકોને મફત પતંગ, પીપુડા વિતરણ કર્યું હતુ. આ સાથે તમામ બાળકોને ક્યાંય રોડ ઉપર પતંગ લૂંટવા ન જાય તેની શિખામણ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે નવાનગર શાળા પરિવાર પણ હાજર રહ્યો હતો. કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો