તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના સાયરાની યુવતીના હત્યારાઓને ફાંસીની સજા કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે દલિત યુવતી કાજલની સામુહિક બળાત્કાર બાદ તેની હત્યા કરી દેવાતા રાધનપુર ખાતે રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દલિત સમાજે સોમવારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી.

દલિત અગ્રણી શિવાજી ગોહોલે જણાવ્યું હતું કે દલિત સમાજની દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરીને તેની હત્યા કરનારા તમામ આરોપીઓએ આવું હિચકારું કૃત્ય કરીને તેમના સમાજનું નામ પણ બદનામ કર્યું છે,આવા નરાધમોને જાહેરમાં ફાંસીએ લગાવવા જોઈએ.આ પ્રસંગે પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર, સુભાષભાઈ મકવાણા, પ્રકાશભાઈ સહીત દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો