તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં પાકિસ્તાનના ફ્લેગનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલના ટાવરચોક ખાતે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ ઇન્ચાર્જ નગરપાલીકા પ્રમુખ પ્રકાશભાઇ મરાઠા એસ.ટી સેલના પ્રમુખ પ્રદીપ મકવાણા તેમજ મુસ્લીમ અગ્રણી સાદઉલ્લા ખાન તથા અશોક પરમાર, મયુરભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહી પાકિસ્તાનના ફ્લેગનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો