તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં NRC - NPR અને CAAના વિરુદ્ધમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: અરવલ્લી મુસ્લિમ કો. ઓર્ડિનેટર મોડાસા કમિટી દ્વારા NRC - NPR અને CAAનો વિરોદ્ધ દર્શાવી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોડાસા મુસ્લિમ કો-ઓર્ડીનેટર કમિટી દ્વારા CAA અને NRC - NPRનો વિરોધ દર્શાવવા શુક્રવારે અને શનિવારે બે દિવસ કાળી પટ્ટી ધારણ કરવાનું જાહેર કરતા શહેરના મુસ્લિમ વિસ્તારમાં યુવાનો તથા બાળકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો