તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદ્રોખા કોલેજના પ્રોફેસરને પીએચડીની પદવી એનાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : આર્ટસ કોલેજ અંદ્રોખામાં ફરજ બજાવતા પ્રોફેસર ડો.રાજુભાઈ નાનજીભાઈ પટેલીયા તાજેતરમાં સરદાર પટેલ યુનીવર્સિટી આણંદના સમાજશાસ્ત્ર ડીપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર ડો. રમેશ એચ મકવાણાના માર્ગદર્શન હેઠળ “ ગ્રામીણ વિકાસ યોજનાઓ દ્વારા થયેલો ગ્રામીણ વિકાસ” એક સમાજશાસ્ત્રીય અભ્યાસ (સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખાસ સંદર્ભમાં ) વિષય ઉપર તૈયાર કરેલ મહાશોધ નિબંધને સરદાર પટેલ યુનીવર્સિટીએ માન્ય રાખી પીએચડીની પદવી યુનીવર્સિટી દ્વારા એનાયત કરી હતી. તસવીર પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો