તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશ્વર પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | કલોલ તાલુકાના ઇશ્વરપુરા ખાતે આવેલી ઇશ્વર પ્રાથમિક શાળામાં જુનિયર કેજીથી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો.રસિકભાઇ પ્રજાપતિ, જોરાવરસિંહ રાઠોડ, નરેશભાઇ પ્રજાપતિ, જીતુભાઇ પટેલ, પ્રભુદાસ પટેલ, ચંદ્રિકાબેન મહેતા તેમજ શાળાના ટ્રસ્ટી પરેશભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા તેમજ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો