તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.વી.દોશી શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાલી : વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ જે.વી.દોશી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને વાર્ષિકોત્સવ મંડળના પ્રમુખ તખતસિંહ હડિયોલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક ધોરણમાં 1 થી 3 નંબર લાવનાર અને જિલ્લા કક્ષાએ રમતોમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. જે બાદ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. સી.જે.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રવિણસિંહ સિસોદિયા, શેઠ જે.વી.દોશીના પ્રાથમિક શાળાના આચાર્યા ગીતાબેન સગરે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો