તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજના સાંપડમાં ખેતરોમાં તૈયાર ફૂલાવરના ધરૂ ચોરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના સાંપડમાં ખેતરોમાં તૈયાર થયેલ દોઢ વીઘાના ફૂલાવરના ધરૂની અજાણ્યા શખ્સોઅે ચોરી કરી લઇ જતાં ખેડૂતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાંપડના જયેશકુમાર પ્રભુદાસભાઇ પટેલે સાંપડ ગામની સીમમાં આવેલ પોતાની જમીનમાં ફૂલાવરનો ધરૂ તૈયાર કર્યો હતો અને ગત રાત્રિએ ખેતરમાંથી તૈયાર થયેલ ફૂલાવરના ધરૂની ચોરી કરી ધરૂ ઉપાડીને લઇ ગયા હતા. રોજના નિયત સમયે જયેશભાઈ ખેતરમાં ગયા હતા અને તૈયાર થયેલ ધરૂ ખેતરોમાં ન દેખાતાં ચોરી થયાની જાણ થઇ હતી. ખેડૂત જયેશભાઈ દ્વારા ખેતરમાં 20 પેકેટ ફૂલાવરનો ધરૂ ઉછેરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો