ગુલાબપુરામાં મહાકાલી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: ઇડર તાલુકાના ગુલાબપુરા ગામમાં મહાકાળી માતાજીનો ત્રણ દિવસનો પાટોત્સવ યોજાયો હતો. પાટોત્સવના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવમાં માતાજીની વિવિધત પુજા અર્ચના હવન કરવામાં અાવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેનો લાભ લઇ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી રહી દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...