તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામે આવેલ જૈન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ | સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામે આવેલ જૈન મંદિરમાં ધ્વજા રોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભ લેનાર શાહ સવિતાબેન ચંદુલાલ નાથાલાલના પરિવાર દ્વારા પૂંજા તેમજ નવકારશણ કરવામાં આવ્યું હતુ. તો આ પ્રસંગે અમદાવાદ મુંબઇથી જૈન સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઓરાણ ગામના સરપંચ કરામતઅલી, ગ્રામજનો શહેરમાંથી આવેલ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો