તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાની મુવાડીમાં શક્તિમાતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇ :પ્રાંતિજના ઝાલાની મુવાડીમાં શક્તિમાતાજીનો ત્રિદીવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં અાવ્યો હતો. અા પ્રસંગે 35 યજમાનોઅે ધર્મલાભ લીધો હતો. જેમાં મુખ્ય યજમાન ચેતનસિંહ ગુલાબસિંહ ઝાલાઅે ધર્મલાભ લીધો હતો. માતાજીની શોભાયાત્રા પણ કાઢવામાં અાવી હતી. માઇભક્તોના સહયોગથી નવિન મંદિરનું નિર્માણ કરવામાં અાવ્યુ હતું. 101 કુમારીકાઅોઅે કળશયાત્રા કાઢવામાં અાવી હતી. ગ્રામજનોઅે ભૂદેવોને ત્રણ દિવસ સુધી ભેટ સોગાદો અર્પણ કરી હતી. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...