તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુંસરી | તલોદના પુંસરી ગામે નવાનગર પુંસરી પ્રા.શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | તલોદના પુંસરી ગામે નવાનગર પુંસરી પ્રા.શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર \\\"પીએમ નરેન્દ્ર મોદી\\\' નામની ફિલ્મ બની રહી છે. ત્યારે તેમના બાળપણથી વડાપ્રધાન બને ત્યાં સુધીની ફિલ્મ બનાવાઇ રહી છે. ત્યારે તેમના બાળપણનું શૂટિંગ પુંસરી ખાતે કરવામાં આવ્યું હતુ. બાળકો અને પ્રજામાં આનંદની લાગણી છવાઈ હતી. ફિલ્મનું શુટિંગ જૂની શિણોલ અને પુુંસરી ખાતે કરવામાં આવ્યું હતુ. તસવીર-કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો