તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાં વિદેશીદારૂની હેરાફેરી કરતા વિજાપુરના શખ્સને પોલીસે ઝડપ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર પોલીસે પરોસડા તરફથી અાવતી રિક્ષા (જીજે 2 વાયવાય 4304)ને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે વિજયનગર તરફ દોડાવી મૂકી હતી. જે અંગે પીઅેસઅાઇ વાય.વાય. ચાૈહાણને જાણ કરાઇ હતી. વજેપુર અંબિકા અેક્ઝોટીકા રિસોર્ટ અાગળ પોલીસને જોઇ રોડની સાઇડમાં મૂકી ચાલકને ભાગતાં પોલીસે પકડ્યો હતો. રિક્ષામાં તપાસ કરતા દારૂ તથા બીયરની બોટલ નંગ 144 કિં.રૂ.28800નો જથ્થો મળતા ચાલક યોગેશકુમાર નાગજીભાઇ ભરવાડ (રહે.અાનંદ અાશ્રમ સોસાયટી, વિજાપુર)ની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો