તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની C I પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં રમોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલીત સી આઇ પટેલ ઇંગ્લીસ મીડિયમ સ્કૂલમાં તા.23 ફેબ્રુઆરીના રોજ રમોત્સવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કે જી વિભાગના બાળકોએ જુદી જુદી રમતો જેવી કે દોડ, લંગડી, બેલેન્સગેમ, બેક ટુ સ્કૂલ જેવી રમતોમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રોગામમાં ટ્રસ્ટી, વાલીઓએ પણ જુદી જુદી રમતોમાં ભાગ લઇ તેમનો ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં વિજેતા બનેલ બાળકો તેમજ વાલીઓને ટ્રસ્ટી અને પ્રિન્સીપાલના હસ્તે મેડલ આપી તેમને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો