તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સાયન્સ-આર્ટ પ્રદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા | માઉન્ટ કાર્મેલ હાઇસ્કુલ, સેક્ટર-21 ખાતે સાયન્સ અને આર્ટ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓએ બનાવેલી કલાકૃતિને તેમજ વિજ્ઞાનનાં અવનવા પ્રોજેક્ટ સોલાર સીટી, લીલમાંથી બનતું કાગળ‌ અને ગુરૂત્વાકર્ષણ બળની અસર સહિતના વિષયો ઉપર પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્ય સિસ્ટર જેનીફરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો