તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા ડેપોના કર્મચારીઓ દ્વારા લોકોને મતદાનની અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| લોકશાહીના મહાપર્વની દેશભરમાં આ ઉજવણી થઇ રહી છે અને મતદાન થકી દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર સામાન્ય નાગરિક પાસે રહેલો હોય ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે માણસા એસટી ડેપો ના એ ટી આઈ મનુ ગિરી ગોસ્વામી દ્વારા સ્ટાફ કર્મીઓને લઇ એસટી ડેપો આસપાસના વિસ્તારમાં વેપારીઓને મતદાન તેમની ફરજ છે અને દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવા સંદેશા સાથે લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...