તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર : ગુર્જર ધરાના સ્વામી રાજા મૂળરાજ સોલંકી દ્વારા ઐતિહાસિક રુદ્રમહાલયના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા સારું ઇસ.મી.935માં ઉત્તર દિશા માંથી કુલ 1037 વેદપાઠી,કર્મકાંડી,અંગ્નિહોત્રી બ્રાહ્મણોના પરિવારોને દાન દક્ષિણા,ગૌ,જમીન જાગીરીઓ આપી વસાવ્યા હતા. ચક્રવર્તી રાજાનો ઉત્તરાયણના દિવસે સ્વગવાસ થતાં સિધ્ધપુરમાં નાગરિકો ઉત્તરાયણના પર્વે શોકની લાગણી અનુભવી માત્ર દાન પુણ્ય પૂજા પાઠ,અનુષ્ઠાન કરે છે. હાલમાં સિધ્ધપુર હિત રક્ષક ગ્રુપ,રાજુભાઇ રાવલ અને તેમના સાથી મિત્રો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પતંગો તેમજ દોરી મફતમાં વેચાઇ રહી છે. પતંગ રસિકો માટે સ્ટેશન રોડ પેટ્રોલ પંપ પાસે પતંગો તેમજ દોરી નું વેચાણ થઇ રહ્યું છે.સિદ્ધપુરમાં પણ અન્ય જગ્યાની જેમ સ્થાનિકો પતંગનો આનંદ માણે તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો