તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ : સરસ્વતીના અઘાર અને ચારૂપ ક્લસ્ટરની ચાલુ વર્ષ 2018

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સરસ્વતીના અઘાર અને ચારૂપ ક્લસ્ટરની ચાલુ વર્ષ 2018 - 19 માં ધોરણ 1 થી 12 ધરાવતી તમામ શાળાઓની યુ-ડીઆઇએસઇ અંતર્ગત મીટીંગ યોજીને ગુરૂવારે અઘાર ક્લસ્ટરની અંબાજીપુરા પ્રા. શાળામાં થયું જેમાં યુ-ડીઆઇએસઇ, ફોર્મ હાર્ડ કોપીમાં આપી સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ સંપૂર્ણ વિગત સમજાવી હતી. તમામ શાળાના આચાર્ય હાજર રહી માહિતી મેળવી હતી. તથા ચર્ચા કરી ફોર્મ માં વિગત ભરી હતી તથા તથા સી.આર.સી નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે ફોર્મ સંપૂર્ણપણે ભરાઇ ગયા બાદ તમામ શાળાનું એકત્રીકરણ કરી બીઆરસી કક્ષાએ જમા કરાશે.

અન્ય સમાચારો પણ છે...