તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ/રાધનપુર | સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની આજે પણ એટલીજ બોલબાલા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ/રાધનપુર | સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની આજે પણ એટલીજ બોલબાલા છે અને કોઇ અટકાવી શક્યુ નથી તેની પ્રતીતી કરાવતા બે છટકામાં પાટણ જિલ્લામાં પાટણની જમીન માપણી કચેરીના સર્વેયર અને અન્ય એક ખાનગી વ્યક્તિને, લીઝ ગેરકાયદેસર હોવાનો રીપોર્ટ ન કરવા અંગે રૂ. 1 લાખની લાંચ લેતાં કચેરીમાંથી આણંદની એસીબી ટીમ દ્વારા પકડી લેવાયા હતા જ્યારે બીજા કિસ્સામાં રાધનપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના બિલના ચેકમાં સહી કરવા તેમજ બાંધકામની મંજૂરી આપવા બદલ પાલિકાના બાંધકામ સુપરવાઇઝરને રૂ. 10 હજારની લાંચ લેતા પાટણ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...