તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ : પાટણમાં બી.ડી.સાર્વજનિક વિધાલય લોકશાહી પર્વની ઊજવણી કરે તે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણમાં બી.ડી.સાર્વજનિક વિધાલય લોકશાહી પર્વની ઊજવણી કરે તે હેતુથી શાળાના બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. અા સ્પર્ધામાં ધો.9 અને 11 ના વિધાર્થીઓ દ્વારા સારા મતદાન જાગૃતિનો સંદેશ આપતા ચિત્રોનું પ્રદશન ગોઠવી બાળકો દ્વારા તેમજ મતદારો દ્વારા તેનું નિદર્શન કરેલ અને મતદાન અધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે શાળા ના વડા ડૉ.બી.આર.દેસાઈ દ્વારા દરેક બાળકોને ભારતના લોકશાહી પર્વની સમજ આપી અને સંકલ્પ લેવડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...