તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાનમાં ભાગીદાર સમયસર ન આવતાં ઝપાઝપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર પરિમલ કરિયાણાની દુકાન ચલાવતા ગીરીશભાઈ ખેમાભાઈ પટેલ અને તેમના ભાગીદાર મહેન્દ્રભાઈ કેશાભાઇ પટેલ દુકાનમાં ભાગીદાર છે. ગીરીશભાઈ ના ભાગીદાર મહેશભાઈ દુકાન પર સમયસર ન આવતા ઠપકો આપ્યો હતો. જેથી મહેન્દ્રભાઈ ઉશ્કેરાઈ જઇ ઝપાઝપી કરી હતી ગીરીશભાઈ પટેલે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.કરી હતી પોલીસ જાણ બાદ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...