દાંતીવાડામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જ્યંતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા | દાંતીવાડા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણીમાં ગણપતભાઈ રાજગોર, મહામંત્રી હરજીવનભાઈ ભૂતડિયા,નટવરભાઈ ચૌધરીએ સામાજીક અને રાજકીય ક્ષેત્રે થયેલા કામો વિશે કાર્યકરોને માહિતી આપી પંડિતજીની તસવીરને શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી.જેમાં તેજાભાઇ મારવાડિયા, સુજાણસિંહ વાઘેલા,ચંદુલાલ જોષી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...