તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાયતા ગામમાં પંચાયત વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાયતા | સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામ પંચાયત વેરા વસુલાત કેમ્પ યોજાયો હતો.બાકી વેરાની વસૂલાત માટે છેલ્લા બે ત્રણ સપ્તાહથી પંચાયત દ્વારા ચાલી રહી છે આ ઝુંબેશને તેજ બનાવવા માટે પાટણ જિલ્લા પંચાયત જનરલ શાખા નાયબ ચિટનીશ પી.વી ઠાકોર ઉપસ્થિત રહીને વેરા વસૂલાત કરાઇ હતી. જેમાં દરેક મહોલ્લામાં જઈ બાકી પંચાયત વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી. સૌથી વધુ વેરા બાકી હોય તેવા બાકીદારોની ગામ પંચાયત દ્વારા યાદી બનાવી છે. અને આ વસૂલાત 30 માર્ચ સુધી પૂરી કરવાની તાકીદ કરી છે.તેવુ ગામના ક્રમમંત્રી તલાટી જગદીશભાઈ પરમારે જણાવ્યું હતું. આ વેરાવસુલાત ઝુબેશમાં ગામના સરપંચ ચંદનજી ઠાકોર, પંચાયત સભ્ય કેસરભાઈ રબારી, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો