તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડાના ધોલવાણીમાં પંચાલ સમાજનો સમૂહલગ્ન યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મઉ | ભિલોડાના વિશ્વકર્મ બારેશી પંચાલ સેવા સમાજના સમૂહલગ્નોત્સવ ધોલવાણીની પંચાલ સમાજ વાડીમાં યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. પ્રસંગે બારેશી પંચાલ સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. કિશનગઢના ચામુંડા માતાજી મંદિરના માઇ બાળ જયંતા નંદજી ટાકાટુકા ગોગા મહારાજ પ્રભુદાસ મહારાજે નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો