તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં આપણી સંસ્કૃતિ-આપણા તહેવાર કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર : વિસનગરના પટેલ વિમળાબેન ઇશ્વરભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિત્તે રવિવારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીમાં આજના યુવાનો તહેવારોનું મહત્વ સમજે તે માટે આપણો તહેવાર આપણી સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીવેશન સ્પીકર સંજય રાવલે આધુનિક યુગમાં યુવાનો પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આપણા તહેવારોનું મહત્વ યુવાનોમાં જળવાઇ રહે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, જશુભાઇ પટેલ, રાજુભાઈ પટેલ આયોજક અશ્વિનભાઇ પટેલ, યશ પટેલ સહિત વિસનગર શહેર અને તેની આજુબાજુના વિસ્તારની તમામ સ્કૂલોના ધો.4થી 12ના 11 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સહિત શહેરીજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો